Viral / શિલ્પા શેટ્ટીએ ફરાહ ખાનના પેટ પર લાત મારી? ખુલ્લેઆમ લગાવ્યો મોટો આરોપ

Farah Khan accuses Actress Shilpa Shetty for stealing ad project

હાલમાં જ શિલ્પા શેટ્ટી અને ફરાહ ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફરાહ ખાન ખુલ્લેઆમ શિલ્પા પર એડ પ્રોજેક્ટ છીનવી લેવાનો આરોપ લગાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ