ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

OMG / પાણીની અછતની ચિંતા થઇ જશે દૂર, આ આઇલેન્ડ પર મળ્યુ મીઠા પાણીનું જળાશય

Far from worrying about water scarcity, the freshwater reservoir found on this island

હવાઇના બિગ આઇલેન્ડ પર પશ્ચિમી તટથી દૂર સમુદ્ર તળ હેઠળ મીઠા પાણીનો ખુબ મોટો જથ્થો મળ્યો છે. જે ત્યાં રહેનારા લોકોની તરસ છીપાવવા સિવાય તે પાણીના દુકાળમાં પણ કામ આવે તેમ છે. સમુદ્રતળથી 500 મીટર નીચે ઝરઝરા નામની ચટ્ટાનમાં મીઠા પાણીનો સ્તોત્ર શોધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ