બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સૌંદર્યા શર્માનું 'સૌંદર્ય' ખીલી ઉઠ્યું, લુક્સ એવાં કે જોનારા ફિદા થઇ જાય, જુઓ Photos

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / સૌંદર્યા શર્માનું 'સૌંદર્ય' ખીલી ઉઠ્યું, લુક્સ એવાં કે જોનારા ફિદા થઇ જાય, જુઓ Photos

Last Updated: 02:29 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૌંદર્ય શર્માની આ અદાઓએ ઉડાવ્યા ચાહકોના હોશ, તેની અદાએ હર કોઈને બનાવ્યા દિવાના. જુઓ તેની આ 'સૌંદર્ય' તસવીરો.

1/6

photoStories-logo

1. કન્ટેસ્ટન્ટ

સૌંદર્ય શર્મા જે હાલ તેની ખૂબસુરતીને લઈને ચર્ચામાં છે, તે બિગ બોસ 16ની કન્ટેસ્ટન્ટ રહી ચુકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સોશિયલ મીડિયા

હાલમાં જ શેર કરી તેની તસવીરો, તસવીરો એટલી સુંદર કે તમે નિહાળતા રહી જશો. શેર કરેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્ટાઇલિશ

સૌંદર્ય શર્માની આ બ્યુટીએ ચાહકોના દિલમાં હવે એક નવી જગ્યા બનાવી છે. તેનો આ લૂક એકદમ અદભૂત અને સ્ટાઇલિશ લાગી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હેરસ્ટાઈલ

આ લૂકમાં તેની હેરસ્ટાઈલ પણ નવી લાગી રહી છે. તેણે વાળ થોડા ખુલ્લા રાખ્યા છે અને તેની આંખોથી ચાહકોને ઘાયલ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ખુબસુરતી

સૌંદર્ય શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેની આ ખુબસુરતીનો માનો કોઈ જવાબ જ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પર્પલ ડ્રેસ

પર્પલ ડ્રેસમાં તે ખુબ જ ક્યુટ અને સુંદર દેખાઈ રહી છે. તેની આ તસવીરોથી દરેક વ્યક્તિનું મન મોહી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Soundarya Sharma Big Boss 16 Contestant

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ