સ્પોર્ટ્સ / કોહલીને કાઢ્યો ને એની ભૂલ BCCI ને સમજાશે, કેપ્ટન પદેથી હટાવ્યા બાદ ફેન્સ જુઓ શું કહી રહ્યાં છે

Fans reaction on rohit sharma replace virat kohli

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવ કર્યા છે. વન ડે ફોર્મેટમાંથી વિરાટને કપ્તાનીમાંથી હટાવી દીધો છે. ત્યારે ફેન્સ સોશ્યલ મીડિયા પર  અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ