સવાલ / ગવાસ્કર ભડક્યો : વાહ રે મેનેજમેન્ટ, કોહલીને પિતા બનવા પર રજા આપી પણ આ ખેલાડીએ દીકરીનું મોઢું પણ નહીં જોવાનું

Fans raging on Sunil Gavaskar for questioning Virat Kohli's Paternity Leave

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસને છોડીને પોતાના બાળકના જન્મ માટે ભારત પરત ફર્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ અને વિરાચની પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં માતા બનવાની છે, ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્કરે સવાલ ઉઠાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ