બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફેશન અને સૌંદર્ય / નેશનલ ક્રશ શારવારી વાઘના સ્ટાઇલિશ લુક્સના ફેન્સ થયા દિવાના, જુઓ બોલ્ડ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / નેશનલ ક્રશ શારવારી વાઘના સ્ટાઇલિશ લુક્સના ફેન્સ થયા દિવાના, જુઓ બોલ્ડ તસવીરો

Last Updated: 10:32 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ શારવારી વાઘ ફિલ્મ મુંજ્યાની રિલીઝ બાદ ચર્ચામાં છે. જ્યાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી, તો તેની સ્ટાઈલ સેન્સની પણ ઘણી પ્રશંસા થઈ રહી હતી. તેને નવો નેશનલ ક્રશ કહેવામાં આવી રહ્યો છે. આવો અમે તમને અભિનેત્રીના કેટલાક આકર્ષક ગ્લેમરસ લુક્સ બતાવીએ. (Photo:instagram/sharvari)

1/5

photoStories-logo

1. શારવારી વાઘનો લુક

શારવારી વાઘ તેની ફિલ્મ મુંજ્યા બાદ ચર્ચામાં છે. તેને ભારતની નવી નેશનલ ક્રશ કહેવામાં આવી રહી છે. ફિલ્મમાં તેના ડાન્સ મૂવ્સ ઉપરાંત, ફેશનેબલ અને સ્ટાઇલિશ દેખાવ માટે પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આવો અમે તમને અભિનેત્રીના લેટેસ્ટ લુક્સ બતાવીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લાલ કલરનો સ્ટાઇલીસ ડ્રેસ

અભિનેત્રી શારવારી લાલ કલરનો સ્ટાઇલીસ ડ્રેસ પહેર્યો છે આ તસવીર ચાહકોને ખૂબ પસંદ પડી રહી છે. શારવારીનું લૂક જબરજસ્ત લાગી રહ્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નવી સ્ટાઇલ

અભિનેત્રી શારવારી મુંજ્યાની રિલીઝ બાદ ચર્ચામાં છે આ દરમિયાન તેને પહેરેલી અનોખી સ્ટાઇલના કપડા પણ ચાહકોને પસંદ પડ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અનોખો ડેનિમ આઉટફિટ

શારવારીનો આ અનોખો ડેનિમ આઉટફિટ આખા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લુકમાં શર્વરી ખૂબ જ સુંદર અને સુપર સ્ટાઇલિશ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સુપર સ્ટાઇલિશ

અભિનેત્રી શારવારી આ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર અને સુપર સ્ટાઇલિશ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sharvari Wagh Looks Sharvari Wagh Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ