બોલિવૂડ / લંગ કેન્સરથી પીડિત સંજય દત્તની હોસ્પિટલમાંથી એક તસવીર થઈ વાયરલ, જોઈને ફેન્સની ચિંતા વધી

fans Express Concern Over Sanjay Dutt Health After New Picture Goes Viral

બોલિવૂડ એક્ટર સંજય દત્ત લંગ કેન્સરનો ઈલાજ કરાવી રહ્યો કરી રહ્યો છે. એક્ટરે 11 ઓગસ્ટ 2020ના રોજ પોતાને લંગ કેન્સર હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. આ બીમારીનું નિદાન થતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. તે હાલમાં જ ફેમિલી સાથે દુબઈ ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ હોસ્પિટલ ચેકઅપ માટે ગયો હતો. જેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ