IND vs SL / લ્યો બોલો, દુનિયાના સૌથી ધનિક બોર્ડે એટલે કે BCCI એ કર્યો ઇસ્ત્રી-હેર ડ્રાયરનો ઉપયોગ

Fans bemused as ground staff use hair dryer on pitch after rain

દુનિયાના સૌથી ધનિક બોર્ડે ભીની પિચને સુકવવા માટે ઇસ્ત્રી અને વાળ સુકવવાના હેર ડ્રાયરનો ઉપયોગ કર્યો હતો. જી હા, ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની પહેલી  T 20 મેચ દરમિયાન વરસાદથી ગ્રાઉન્ડ ભીનું થઇ ગયુ અને કોરુ કરવા માટે હેર ડ્રાયર અને ઇસ્ત્રીનો ઉપયોગ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ