Video / ધોનીએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ ફેન્સ થયા ભાવુક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રી ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જેને લઇ વિશ્વભરના માહી ફેન ભાવુક થઇ ગયા છે. ત્યારે અમદાવાદના માહી ફેન્સ પણ કહી રહ્યાં છે કે હવે નહીં કહી શકે કે ધોની હે ના...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ