બોલિવુડ / ફેન્સે SRK પાસે માંગ્યો બેંક અકાઉન્ટનો પાસવર્ડ, પ્રત્યુત્તરમાં એક્ટરે આપ્યો શાનદાર જવાબ

Fans asked SRK for bank account password, in response the actor gave a brilliant answer

કિંગ ખાને તેના ચાહકો સાથે વધુ એક ટ્વિટર એએમએ સેશનનું આયોજન કર્યું. આ Ask SRK સેશનમાં, ચાહકો તેમના સુપરસ્ટારને પ્રશ્નો પૂછ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ