બોલિવૂડ / #AskSRK : શાહરૂખે કહ્યું જનસંખ્યા વધારવા સિવાય ત્રણ બાળકો સાથે રહેવું...

fans Ask SRK Shahrukh Khan give witty reply to fan on social media

શાહરૂખ ખાનના ફેન્સ હોય કે પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો, બધાં જ શાહરૂખની હાજરજવાબીના દિવાના છે. શાહરૂખ કોઈ ઈન્ટરવ્યૂમાં હોય કે પછી સોશિયલ મીડિયા ચેટ સેશન પર હોય, તેનો અંદાજ હમેશાં દિલ જીતી લે છે. સોમવારે ઘેર બેઠા-બેઠા શાહરૂખ ખાને અચાનક વિચાર્યું હશે કે ચલો, આજે ફેન્સ સાથે વાતો કરીએ અને પછી શું #AskSRKના હેશટેગે સવાલોનો ઢગલો કરી દીધો. શાહરૂખે ખૂબ જ મજેદાર અંદાજમાં સવાલોના જવાબ આપ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ