બેદરકારી / સુરતની સિવિલ હોસ્પિટલ જ ' પથારીવશ', દર્દીઓ માટે ઘરેથી પંખો લાવવો પડ્યો

Fans and AC have been off for the last three days in the children's ward of Surat Civil Hospital

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં છેલ્લા ત્રણ દિવસોથી પંખા અને એસી બંધ હાલતમાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ