STYLE SUTRA / અમદાવાદનું ટ્રેન્ડી જૂતા-ચપ્પલનું માર્કેટ, રૂ.200થી શરૂ

અમદાવાદીઓ જો બુટ, ચપ્પલ, મોજડી કે સેન્ડલ લેવા હોય તો પહોંચી જાઓ કર્ણાવતી પગરખા બજાર. 3 પ્રકારના ચપ્પલ માત્ર 1000 રૂપિયામાં મળી રહેશે. ત્યારે જોઇલો આ પગરખા બજારમાં કેવા છે પગરખા અને તેના ભાવ... જુઓ સ્ટાઇલ સૂત્ર

બ્રેકિંગ ન્યૂઝ