બૉલીવુડ / પ્રસંશકે જાહેરમાં એક્ટરને કહ્યું કે દિપીકા સાથે રોમાન્સ કર્યો તો ખૂન કરી દઈશ, સામે જવાબ મળ્યો રસપ્રદ

Fan warned Siddhant he would kill him if he romances with Deepika

બૉલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ , અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી ટૂંક સમયમાં શકુન બત્રાની આવનારી ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મમાં સિદ્ધાંત દીપિકા અને અનન્યા બંને સાથે રોમાન્સ કરતો જોવા મળે શકે છે. જો કે આ ખબર બાદ દીપિકાના એક હાર્ડકોર ફેન દ્વારા સિદ્ધાંત ચતુર્વેદીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ