વાયરલ / ભયંકર ગરમીમાં એક ચાહકે માંગી ઠંડી બીયર, સોનુ સૂદે આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ

fan demand sonu sood for cold beer in summer

અભિનેતા સોનુ સૂદે તેના સારા કામથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. અભિનેતાને આજે પણ કોઈ મદદની ગુહાર લગાવે છે તો અભિનેતા તાત્કાલિક પહોંચી જાય છે. પરંતુ અમુક લોકો એવા છે, જે ગજબ ચીજ વસ્તુઓની ડીમાન્ડ કરે છે, જેને સાંભળીને સોનૂ સૂદ પણ હેરાન રહી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ