દિલેરી / 'સર 300 રુપિયા આપોને ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવી છે', યુવાને માગતા સ્ટાર ક્રિકેટરે 500 રુપિયા ગૂગલ પે કર્યાં

Fan asks Rs 300 to cricketer Amit Mishra to take girlfriend on date, he sends Rs 500

એક યુવાને પૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પાસે ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવા 300 રુપિયા માગતા ક્રિકેટરે તેને 500 રુપિયા ગૂગલ પે કરી આપ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ