રાજકારણ / 2022ની ચૂંટણી પહેલા રાજકારણમાં 'ધમાકો', કોંગ્રેસમાં જોડાયો ફેમસ સિંગર મૂસેવાલા 

famous punjabi singer sidhu moosewala joins punjab congress

પંજાબના વિવાદિત સિંગર શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધૂ મૂસેવાલા પંજાબ કોંગ્રેસમાં સામેલ થઇ ગયો છે. શુક્રવારે CM ચરણજીત ચન્ની, પ્રધાન નવજોત સિદ્ધૂ અને મંત્રી અમરિંદર સિંહે પાર્ટીનો હિસ્સો બનાવ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ