દેહાવસાન / ગુજરાતી અભિનેત્રી મેઘના રૉયનું 66 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બિમાર

famous gujarati actress meghna roy dies in mumbai

જાણીતી ગુજરાતી અભિનેત્રી મેઘના રૉયનું 66 વર્ષની વયે નિધન થયું છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારીથી પીડિત મેઘના રૉય બેડ રેસ્ટ પર હતા અને હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ