શૉકિંગ / આ ફેમસ સેલિબ્રિટીએ પોતાની સાથે જ કરી લીધા લગ્ન, કહ્યું- બોર થઈ રહી હતી તો....

Famous celebrity Britney Spears married herself

દુનિયાના સૌથી ચર્ચિત સેલેબ્સમાંથી એક બ્રિટની સ્પીયર્સના લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. એક વીડિયો શેર કરતા બ્રિટનીએ લખ્યું કે તેણે પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. બ્રિટનીએ એક નાઈટ ગાઉનમાં પોતાનો વીડિયો શેર કર્યો છે. 

Loading...