Rakshabandhan 2022 / VIDEO: આ અભિનેત્રીનો નથી કોઈ સગો ભાઈ, રસ્તા પર રિક્ષાચાલકોને બાંધી રાખડી, જુઓ ઈમોશનલ વીડિયો

famous actress adah sharma tied rakhi on autowala bhaiyyas

અભિનેત્રી અદા શર્માએે હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી રહી છે. અભિનેત્રીનો કોઈ ભાઈ નથી તેથી તેણે રસ્તા પર રીક્ષાવાળાને પોતાનો ભાઈ બનાવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ