હત્યા / સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી હડકંપ, લિફ્ટમાં નીચે જવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધનું મર્ડર

Family uncle of Home Minister Harsh Sanghvi killed in Surat

સુરતના રાંદેર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મૃતક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થાય છે. જેથી હત્યાને લઈને સુરતમાં ચકચાક મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ