ધરાશાયી / ગીર સોમનાથમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 12 સભ્યોના પરિવારનો આબાદ બચાવ

Family rescued in Gir Somnath, 12-member family rescued after collapse of three-storey building in Veraval

ગીર સોમનાથના વેરાવળમાં મોટી જાનહાનિ ટળી હતી વેરાવળમાં 3 માળનું મકાન ધરાશાયી થતા મકાનમાં રહેતા 12 સભ્યો દટાયા, તમામનું કરાયું રેસ્ક્યૂ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ