ફરીયાદ / અજીબોગરીબ કિસ્સોઃ દિયર સાથે બહેનને પરણાવવા જેઠાણીએ દેરાણીનું ઘર ભાંગ્યું

family problem marriage gujarat ahmedabad

શહેરના રામોલ વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતીએ પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા છે કે તેની જેઠાણીની બહેનના છુટાછેડા થઇ ગયા હોવાથી દિયર સાથે નિકાહ કરાવવા માગે છે. જેના કારણે જેઠાણી દિયર અને દેરાણી છુટા પડી જાય તે માટે બંને વચ્ચે ઝઘડા પણ કરાવતી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ