જાહેરાત / આ રાજ્યમાં કોરોનાથી પત્રકારનું મોત થશે તો પરિવારને 10 લાખની સહાય આપશે સરકાર

family of journalists dying of corona to get 10 lakh from punjab government

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના પત્રકારોના પરિવારના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે મંગળવારે એલાન કર્યું કે જો રાજ્યમાં કોઈ માન્યતા પ્રાપ્ત પત્રકારીનું મોત કોરોનાથી થાય છે તો તેના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહે આ નિર્ણય પટિયાલામાં કોરોનાથી 2પત્રકારનોના મોત બાદ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ