Viral / VIDEO: અનિલ કપૂરની દીકરીના લગ્નમાં પહોંચ્યા આ લોકો, એક્ટરે ટ્રેડિશનલ ડ્રેસમાં વહેંચી મિઠાઈ

Family members arrive at Anil Kapoor daughter wedding actors seen distributing sweets in traditional dress

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અને સુનીતા કપૂરની નાની દીકરી રિયા કપૂરના શનિવારે 14 ઓગસ્ટે મુંબઈમાં લગ્ન થયા છે. લગ્ન સમારોહ ઘણો નાનો રાખવામાં આવ્યો અને તેમાં પરિવારના સભ્યો અને બંને પક્ષોના ખાસ મિત્રો જ સામેલ થયા.

બ્રેકિંગ ન્યૂઝ