રાજકોટ / ધોરાજીમાં એક જ પરિવારના 5 સભ્યોએ તળાવમાં લગાવી મોતની છલાંગ, પછી જે થયું તે જાણી ચોંકી જશો

family from porbandar attempted suicide

આપઘાતની ઘટના રાજ્યમાં છાશવારે બની રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજકોટના ધોરાજીમાં બની હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પાંચ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x