કોરોના વાયરસ / અમદાવાદના આ ફ્લેટમાં એક જ પરિવારના 10 લોકોને કોરોના પોઝિટિવ, ફ્લેટને કરાયો ક્વોરન્ટાઇન

family 10 people corona tested positive CTM New Vaikunth flat ahmedabad

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 254 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં પણ આજે 177 કેસ નોંધાયા છે. તેવામાં હવે અમદાવાદના CTMના ન્યૂ વૈકુંઠ ફ્લેટમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ પરિવારના 10 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ