Video / ભરૂચમાં કોરોના વોરિયર્સનું કરાયું સ્વાગત, પાલિકાના સફાઈ કર્મીઓનું રેડ કાર્પેટ પર સન્માન

ભરૂચમાં કોરોના વોરિયર્સનું સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચની કામધેનુ સંસ્થાએ પાલિકાના સફાઈ કર્મીઓનું સ્વાગત કર્યું હતું. રેડ કાર્પેટ પાથરી અને તેના પર ગુલાબના ફૂલો પાથરીને સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સફાઈકર્મીઓને માસ્ક અને હેન્ડ ગ્લોઝ પણ આપવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ