રેપ કેસનો ચુકાદો / લીવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચેના જાતિય સંબંધને રેપ ગણી શકાય ? ચીફ જસ્ટિસ બોબડેનો વેધક સવાલ

False marriage promise wrong, but if couple living together, can intercourse be termed rape, asks CJI

કથિત રેપ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડે એવી ટીપ્પણી કરી કે કોઈ યુગલ પતિ-પત્ની તરીકે સાથે રહેતું હોય, તો શું પતિને ક્રૂર માણસ માની શકાય.

બ્રેકિંગ ન્યૂઝ