હાહાકાર / કોરોનાથી બચવાની એક અફવાના કારણે 300 લોકો મોતને ભેટી જતા હડકંપ, 1000 બીમાર

False belief that drinking methanol protects from coronavirus leaves 300 people dead and 1,000 more ill in Iran

કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. આ વાયરસનાં કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જયારે વિશ્વના અર્થતંત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે. કોરોના વાયરસની આજ સુધી કોઈ દવા શોધાઈ નથી ત્યારે ઈરાનમાં કોરોનાથી બચવાના એક ઉપાયની અફવાએ 300 લોકોના જીવ લઇ લીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ