ગૌરવ / Grammy Awardsમાં ભારતની ફાલ્ગુની શાહને મળ્યો એવોર્ડ, PM મોદીએ પાઠવી શુભકામનાઓ

falguni shah aka falu shah wins grammy awards 2022 received congratulations from pm modi on twitter

ભારતની ફાલ્ગુની શાહને મ્યુઝીક ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. ફાલુ શાહે 'અ કલરફુલ વર્લ્ડ' માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. જાણો કોણ છે ફાલ્ગુની શાહ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ