પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ભારે કરી / ગીતના વિવાદ વચ્ચે એકબીજા સાથે ગરબાની રમઝટ બોલાવતા નજર આવ્યા ફાલ્ગુની પાઠક અને નેહા કક્કર, યુઝર્સ બોલ્યા 'આ શું છે..?'

Falguni Pathak and Neha Kakkar were seen happy togather in between cold war

ફાલ્ગુની પાઠકનું ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ' ને નેહા કક્કરે પોતાની સ્ટાઈલમાં રિક્રિએટ કર્યું એ પછીની તું-તું મેં-મેં વચ્ચે બંને એક-બીજા સાથે હસી-ખુશી મળીને વાતો કરતાં નજર આવ્યા..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ