દબદબો / આખી દુનિયામાં ગુજરાતનું નામ ઝળહળ્યું! દાહોદની ફાલ્ગુની શાહએ જીત્યો ગ્રેમી એવોર્ડ, જાણો વિગત

falguni of gujarat got grammy award

3 એપ્રિલ 2022નાં રોજ યોજાયેલ ગ્રેમી એવોર્ડમાં ગુજરાતના ફાલ્ગુની શાહે બેસ્ટ ચિલ્ડ્રન આલ્બમ માટે એવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ