બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / 'ફકત પુરૂષો માટે' આ તારીખે થશે રિલીઝ, જુઓ સ્ટારકાસ્ટનો અનોખો અંદાજ, જુઓ ફોટોઝ

photo-story

9 ફોટો ગેલેરી

મનોરંજન / 'ફકત પુરૂષો માટે' આ તારીખે થશે રિલીઝ, જુઓ સ્ટારકાસ્ટનો અનોખો અંદાજ, જુઓ ફોટોઝ

Last Updated: 03:45 PM, 30 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ 'ફકત પુરૂષો માટે' 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિત બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એક વાર ગુજરાતી બોલતા જોવા મળશે.

1/9

photoStories-logo

1. આ કલાકારો જોવા મળશે

ફિલ્મ 'ફકત પુરૂષો માટે' માં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. 23 ઓગસ્ટે રિલીઝ થશે

આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' લોકોને ઘણી પસંદ આવી હતી. હવે આ ફિલ્મની સિક્વલ 'ફક્ત પુરૂષો માટે' 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. ફિલ્મનું ટીઝર લોન્ચ થયું ત્યારથી ચર્ચામાં

થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ લોકો વચ્ચે ચર્ચાનું વિષય બન્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મૃત્યુ પછી દાદા ફરી ધરતી પર આવ્યા

ફિલ્મના ટ્રેલરમાં જોવા મળ્યું કે પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી દાદા અનોખી શક્તિઓ સાથે પાછા ધરતી પર આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. અમિતાભ બચ્ચનનો કેમિયો

ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. મલ્હાર ઠક્કરનો અવાજ

સાથે જ આ ફિલ્મમાં તમને મલ્હાર ઠક્કરનો પણ અવાજ સાંભળવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર

આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર જય બોડાસ અને પાર્થ ત્રિવેદી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. 'ફક્ત મહિલાઓ માટે' બોક્સ ઓફિસ પર હિટ

મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ બાદ હવે મેકર્સ પુરુષોને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ લાવી રહ્યા છે, જો કે તેમાં પણ મહિલાઓ વિશે વાત કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ગુજરાતી દર્શકો જોઈ રહ્યા છે રાહ

ટ્રેલર જોયા બાદ લાગી રહ્યું છે કે 'ફક્ત પુરુષો માટે' ફિલ્મની દરેક ગુજરાતી દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fakt Purusho Maate Trailer Fakt Purusho Maate Release Date Fakt Purusho Maate

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ