Alert / 3 વર્ષ બાદ ફરી સક્રિય થયો આ ખતરનાક વાયરસ, એક જ મેસેજમાં ખાલી કરી દેશે તમારુ બેંક એકાઉન્ટ 

fakesky android virus return after 3 years

એક ખતરનાક અને શક્તિશાળી એન્ડ્રોઇડ વાયરસ ત્રણ વર્ષ પછી ફરી પાછો આવ્યો છે. આ મૅલવેયર યુઝર્સની બેંકિંગ વિગતવાર અને વ્યક્તિગત માહિતી ચોરી કરવામાં સક્ષમ છે. ફેકસ્કાઇ નામનું મૅલવેયર ઓક્ટોબર 2017 માં જોવા મળ્યું હતું, જ્યારે તેણે જાપાન અને દક્ષિણ કોરિયામાં લોકોને લક્ષ્ય બનાવ્યું હતું. આ મૅલવેયર ચીન, તાઇવાન, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો પર હુમલો કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ