સાવધાન / પ્રેમી-પ્રેમિકા સાથે બહાર જાઓ અને કોઈ પોલીસ બનીને રોકે તો ચેતજો! અમદાવાદમાં સામે આવ્યો ચોંકાવનારો કેસ

Fake police arrested in Ahmedabad

અમદાવાદમાં ફરી નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. પોલીસ બનીને પ્રેમી યુગલને ધમકી આપી પૈસા પડાવતા નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ