Viral / સીએમ વિજય રૂપાણીની ગાડીનો ફોટો વાઈરલ કરનાર યુવાનની ક્રાઈમબ્રાન્ચે સુરતથી ધરપકડ કરી છે

fake photo viral of cm Rupani s car PUC and insurance crimes branch caught accuse from surat   

ટ્રાફિકના નવા નિયમો જાહેર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીના પીયુસી, ઈન્શ્યોરન્સ ન હોવાની માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી. જે ખોટી હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચ દ્વારા મુખ્યમંત્રીની ગાડીના ફોટો સાથેની વિગતોની ખોટી માહિતી અપલોડ કરવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ