ઓટો / કાર અને બાઇકમાં લાગેલા નકલી સ્પેરપાર્ટ્સ બની શકે જોખમી, આ રીતે કરો ઓળખ

fake or duplicate spare parts in your car or bike may took costly for you know how to find them

આપણા દેશમાં નકલી સ્પેરપાર્ટ્સની સમસ્યા ખુબ જ ગંભીર છતાં સામાન્ય બનતી જાય છે. ટુવ્હીલર્સ બનાવતી કંપની હોન્ડાએ આવા નકલી પાર્ટ્સ બનાવતી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં હોન્ડાના સ્કૂટર્સ અને બાઈકમાં લગાવી શકાય તેવા ત્રણ કરોડ રૂપિયાની કિંમતના નકલી સ્પેરપાર્ટ્સ કબજે કરાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ