ફેક ન્યૂઝ / આ લોકસભા ચૂંટણીમાં વોટ ના આપ્યો તો અકાઉન્ટમાંથી કપાઇ જશે આટલી રકમ!

fake-new-viral-on-social-media-about-voting

આ લોકસભા ચૂંટણીમાં વોટ ના આપ્યો તો અકાઉન્ટમાંથી કપાઇ જશે રકમ, ચૂંટણી પહેલા આવા પ્રકારનો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજને ઝડપથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જો કે આ મેસેજને હકીકત કંઇક અલગ જ છે.

બ્રેકિંગ ન્યૂઝ