બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 43 લાખથી વધુની બનાવટી દવાનો જથ્થો જપ્ત

કાર્યવાહી / ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 43 લાખથી વધુની બનાવટી દવાનો જથ્થો જપ્ત

Last Updated: 11:58 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાંથી નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાવા પામી છે. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.

ગાંધીનગર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાતમીનાં આધારે ગાંધીનગર જીઆઈડીસીમાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં શ્રી હેલ્થકેર નામની ફેક્ટરીમાંથી 43 લાખથી વધુની બનાવટી દવા જપ્ત કરી હતી. તેમજ દવા બનાવવાની 4 કરોડથી વધુની કિંમતનાં API સહિત મશીનો ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.

gandhinagar 2

વધુ વાંચોઃ 'પુષ્પા' સ્ટાઈલમાં કરોડો રૂપિયાના લાકડાની ચોરી, સુરત વનવિભાગને મોટી સફળતા

અનેક લોકોનાં નામ સામે આવવની શક્યતા

ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક જ નકલી દવા બનાવતી કંપનીમાં રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ નકલી દવા બનાવવામાં કોઈ કોણ સંડોવાયેલ છે. તે તરફ તપાસ હાથ ધરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar fake medicine factory seized
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ