ચેતજો / એપ્લિકશન પરથી લોન લેતા પહેલા 100 વખત વિચારજો, સુરતમાં લોન ન ભરનાર યુવકની પત્નીના નગ્ન ફોટો બનાવીને કર્યા વાયરલ

fake loan applications surat nude photo viral case

અલગ-અલગ બનાવટી એપ્લિકેશન પરથી લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીએ લોન ન ભરતા ફરિયાદીના પત્નીનો નગ્ન ફોટો બનાવી વાયરલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ