ચેતજો / 'હમે તો લૂંટ લીયા મિલકે હુસન વાલોને...'ગોરી ગર્લફ્રેન્ડના ચક્કરમાં રૂા. 30 લાખ ખોયા

fake facebook girlfriend 30 lakes fraud with surat man

સુરતમાં યુવાનોની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુકમાં મિત્રતા થઈ અને પછી મિત્રતા ગાઢ થઈ. યુવતીએ બરોબર મોહજાળમાં ફસાવીને ગીફ્ટનું પડીકું ફેંક્યુ જે પકડતા પકડતા આ યુવાનના 30 લાખ રૂપિયા જતા રહ્યા. યુરોપની ગોરી યુવતીની મિત્રતામાં યુવાને એવો તો દગો ખાદ્યો કે લુંટાઈ ગયા બાદ આખરે પોલીસને શરણે જવું પડ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ