છેતરપિંડી / મુન્નાભાઈ MBBS ઝડપાયાઃ ભગવાન પછી જેનું નામ આવે તેવો ડોક્ટર વાસ્તવમાં ડોક્ટર જ ન હોય તો?

fake doctor caught in junagadh gujarat

જૂનાગઢમાં મુન્નાભાઈ MBBS પકડાયા. નકલી લેબોરેટરીનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે જૂનાગઢમાંથી ગોલાધર ગામમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિગ્રી વગર જ દવાખાનું ચલાવનાર ડોક્ટરની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ