વિચિત્ર ઘટના / અમદાવાદમાં નકલી ડિલિવરી બોય એવો કાંડ કર્યો કે પોલીસ વિચારતી થઇ ગઇ, પૈસા ગરીબોને વહેંચી દીધા

Fake delivery boy in Ahmedabad commits scandal that police are thinking, distributes money to poor

પાલડીમાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરનાર નકલી ડિલિવરી બોય ઝડપાયો. 29 પાર્સલની ચોરી કરીને પાર્સલ ડિલિવરી કરી પૈસા પડાવ્યા. આરોપી CCTVમાં કેદ થતા પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ