ડિગ્રી કૌભાંડ / સાબરકાંઠામાં 20 હજારથી 4 લાખમાં 18 બોગસ ડિગ્રી વેચતી ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઇ

Fake degree scam in daya institute at Himatnagar Sabarkantha

શિક્ષણનો મૂળ ધર્મ સમાજમાં તાલીમબદ્ધ બુદ્ધિધન અર્પિત કરવાનો છે. પરંતુ કેટલાંક ધંધાદારી લોકો આ ધર્મને ધંધો સમજી બેઠા અને આ તેનું જ પરિણામ છે કે, નાના શહેરોથી માંડીને મહાનગરોમાં નાણાં ખંખેરી બોગસ ડિગ્રી આપતી ગેરકાયદેસર સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પણ નાણાં વસૂલી બોગસ ડિગ્રી પધરાવતી એક બનાવટી ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કરતી હતી છેતરપિંડી તે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ