કૌભાંડ / મહેસાણા જેવો નકલી IPL કાંડ હવે UP માંથી પણ ઝડપાયો, ભાડે મેદાન રાખી ક્રિકેટ રમાડતા, રશિયામાં સટોડીયાઓને છેતરી ગયા

Fake cricket betting gambling caught from Meerut

ઉત્તર પ્રદેશના મેરઠમાંથી નકલી ક્રિકેટ સટ્ટાકાંડ ઝડપાયુ. પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા, યુપી સટ્ટાકાંડનું મહેસાણા કનેક્શન આવ્યુ સામે

બ્રેકિંગ ન્યૂઝ