ગંભીર મામલો / નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કિટનો કાળો કારોબાર, દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક ઝડપાયું

fake covishield vaccine and corona testing kits five arrested

નકલી કોવિશીલ્ડ, વેક્સિન અને નકલી કોવિડ ટેસ્ટીંગ કિટ તૈયાર કરનારી ટોળકીનો STF વારાણસીએ ભાંડાફોડ કર્યો છે. જેમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ