ભાવનગર / મિત્ર સાથે યુવતી ભાવનગરના ગૌતમેશ્વર તળાવ ફરવા ગઈ અને નકલી પોલીસે આવીને જુઓ શું કર્યું...

Fake cops in Bhavnagar, Grabbed Rs 2,000 from the girl's friend

ભાવનગરમાં નકલી પોલીસ બની સામાન્ય નાગરિકોને હેરાન કરતા અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે..પોતાને પોલીસ તરીકે ઓળખ આપતા ઈસમોએ યુવતીના મિત્ર પાસે 2 હજાર પડાવી યુવતીની છેડતી કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ