પર્દાફાશ / દિવ્યાંગ ભિખારીની મદદ કરવા પહોંચ્યો પોલીસકર્મી, હકીકત ખબર પડી તો હોશ ઉડી ગયા

fake beggar busted in indore

મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં શુક્રવારે એક એવા ભિખારીનો પર્દાફાશ લાઈવ સ્ટિંગ ઓપરેશન દરમ્યાન થયો છે, જેને જોયા બાદ લોકો નિરાધાર માણસની મદદ કરવાનું બંધ કરી દેશે.

બ્રેકિંગ ન્યૂઝ