ક્રાઈમ / રાજકોટ મહિલા PIનું જ બન્યું ફેક એકાઉન્ટ, પોલીસે આરોપી સામે લાલઆંખ કરતાં જનતાને કરી ખાસ અપીલ

Fake account of Rajkot Women Police

રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝનકાંતનું ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બન્યું, નાણાનો વ્યવહાર ન કરવા કરાઈ અપીલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ